ગ્રામ પંચાયતના પદાધિકારીઓ
મયુરીબેન ઉલ્પેશભાઈ પટેલ
સરપંચ શ્રી
હીરાબેન મહેશભાઈ રાઠોડ
ઉપસરપંચ શ્રી
ધર્મેશ પી. ઓડ
તલાટી કમ મંત્રી શ્રી
જગદીશભાઈ મકવાણા
કમ્પ્યુટર ઓપરેટર શ્રી (V.C.E)
અંકોડિયા ગ્રામ પંચાયત
પ્રતિનિધિઓ
ડો હેમાંગ જોષી
સંસદસભ્ય શ્રી
ધર્મેન્દ્રસિંહ વાઘેલા
ધારાસભ્ય શ્રી
હંસાબા રાજુભા ગોહિલ
અધ્યક્ષશ્રી ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ જિલ્લા પંચાયત વડોદરા
બિરેનભાઈ રોહિતભાઈ ઉર્ફે ઘનશ્યામભાઈ પટેલ
અધ્યક્ષશ્રી કારોબારી સમિતિ તાલુકા પંચાયત વડોદરા
ગ્રામ વિશેની માહિતી
વિકાસના કામોની માહિતી
આરોગ્ય કેન્દ્રની માહિતી
આંગણવાડીની માહિતી
શાળાઓ ની માહિતી
ગ્રામ પંચાયતના કર્મચારીઓ
ગ્રામ પંચાયતની સમિતિઓ
સહકારી સંસ્થાઓ અને બેંક
પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકો
જોવાલાયક સ્થળો
ગામનું ગૌરવ
ગામના તેજસ્વી તારલાઓ
ગ્રામ પંચાયતની સિદ્ધિઓ
અંકોડિયા ગામ – ગ્રેઝેટીયર
અંકોડિયા ગામ – ગ્રેઝેટીયર
૧. ગામનો ઈતિહાસ
અંકોડિયા ગામ વડોદરા જિલ્લાના પડખે આવેલું સુંદર અને સ્વચ્છ ગામ છે. સર સયાજીરાવ ગાયકવાડની સંસ્કારધાની વડોદરા નજીક હોવાના કારણે ગામે સંસ્કાર, ભાઈચારું અને શાંતિસભર જીવનશૈલી વિકસાવી છે.
ગામમાં તમામ સમાજના લોકો પ્રેમ, આત્મિયતા અને સહકારથી રહે છે. સુખ-દુઃખમાં એકબીજાની મદદ કરવાનો ભાવ ગામની સૌથી મોટી ઓળખ છે.
ગામમાં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ છે:
- પાકા રોડ
- ગટરલાઈન
- પબ્લિક એડ્રેસ સિસ્ટમ
- CCTV કેમેરા
- આરોગ્ય સુવિધાઓ
- ઘર-ઘરથી કચરું એકત્ર કરવા માટે નીયમિત કલેક્શન અને ડમ્પિંગ વ્યવસ્થા
ગામના મંદિરોમાં રોજ રાત્રે ભજન-સત્સંગ થાય છે. દિવાળી, હોળી-ધૂળેટી સહિતના તહેવારો સમાજ સાથે ઉજવાય છે.
ગામના પાદરમાં પૂર્ણ કદની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, પંચવટી (સરદારબાગ), તળાવનું બ્યુટીફિકેશન તથા અંબેમાતા, વેરાઈમાતા અને હનુમાનજીના મંદિરો આવેલાં છે.
ગામનો મુખ્ય વ્યવસાય ખેતી, જ્યારે કેટલાક લોકો નોકરી તથા વ્યવસાય કરે છે.
૨. અંકોડિયા ગ્રામ પંચાયત – સરપંચ તથા સભ્યોની માહિતી
પ્રથમ સભા તારીખ : 14/07/2025
| ક્રમ | નામ | હોદ્દો | મોબાઇલ નંબર |
|---|---|---|---|
| 1 | મયુરીબેન ઉલ્પેશભાઈ પટેલ | સરપંચ | 8511321848 |
| 2 | હીરાબેન મહેશભાઈ રાઠોડ | ડેપ્યુટી સરપંચ (વોર્ડ 3) | 9925278024 |
| 3 | જસીબેન મહેશભાઈ રબારી | સભ્ય (વોર્ડ 1) | 9998807159 |
| 4 | પ્રવીણભાઈ નારણભાઈ વાળંદ | સભ્ય (વોર્ડ 2) | 8200081837 |
| 5 | સ્મિતાબેન હર્ષદભાઈ સોલંકી | સભ્ય (વોર્ડ 4) | 9825896424 |
| 6 | દિનેશભાઈ ચંદુભાઈ વાળંદ | સભ્ય (વોર્ડ 5) | 9909016739 |
| 7 | જયદીપસિંહ રયજીભાઈ ચૌહાણ | સભ્ય (વોર્ડ 6) | 9601830809 |
| 8 | દીપાલીબેન કાર્તિકભાઈ વસાવા | સભ્ય (વોર્ડ 7) | 9023764126 |
| 9 | અશ્વિનભાઈ મધુસુદનભાઈ પરમાર | સભ્ય (વોર્ડ 8) | 8479793705 |
| 10 | પરેશકુમાર કનુભાઈ પઢીયાર | સભ્ય (વોર્ડ 9) | 6355918314 |
| 11 | પારૂલબેન અંબાલાલ વસાવા | સભ્ય (વોર્ડ 10) | 7874342302 |
તલાટી-કમ-મંત્રી: ધર્મેશભાઈ પી. ઓડ
૪–૬. તાલુકું, જિલ્લો અને ગ્રામપંચાયત
- ગામનું નામ: અંકોડિયા
- તાલુકું: વડોદરા
- જિલ્લો: વડોદરા
૭. ગામના ઘરોની સંખ્યા
૧,૭૫૧
૮. ગ્રામપંચાયતની વસ્તી
- કુલ વસ્તી: ૪,૬૦૮
- પુરુષ: ૨,૨૦૨
- સ્ત્રી: ૨,૪૦૬
૯. વસ્તીનું વર્ગીકરણ
- જનરલ: ૨,૯૧૫
- બક્ષીપંચ: ૪૭૭
- SC: ૬૬૧
- ST: ૫૫૬
૧૧–૧૬. ભૂમિ વિસ્તાર અને અંતર
| મુદ્દો | વિસ્તાર / અંતર |
|---|---|
| ગામનું કુલ ક્ષેત્રફળ | 521.09.57 |
| ખેતીલાયક જમીન | 423.20.20 |
| સરકારી જમીન | 35.84.48 |
| ગૌચર જમીન | 25.61.66 |
| તાલુકામથકથી અંતર | 11 કિ.મી. |
| જિલ્લામથકથી અંતર | 11 કિ.મી. |
ગામના મુખ્ય દાતાઓ
પટેલ રોહિતભાઈ (ઘનશ્યામભાઈ અંબાલાલ) તથા પટેલ બિરેનભાઈ રોહિતભાઈ દ્વારા
- સરદાર પટેલની પૂર્ણકદની પ્રતિમા
- પીવાના પાણી માટે પરબ
ગામને અર્પણ કરવામાં આવેલ.
ગામના મુખ્ય પાકો
૧. બાગાયત પાક
- સરગવો
- કેરી
- માંડવા
- પપૈયા
૨. શાકભાજી
- રીંગણ
- મરચા
- દુધી
- કોબીજ
- ફ્લાવર
૩. ખેતી પદ્ધતિ
- આધુનિક ખેતી
- પિયત ખેતી
વ્યવસાય / પારંપરિક કલાઓ
- ખેતી
- નોકરી
- છૂટક મજૂરી
- ગરબા (પરંપરાગત કલા)
ગામનો પોષાક
આધુનિક વસ્ત્રો
ગામનો ખોરાક
દાળ, ભાત, શાક, રોટી
મુખ્ય તહેવારો
- દિવાળી
- હોળી-ધૂળેટી
- સામાજિક પ્રસંગો
બેંક વ્યવસ્થા
- બેંક ઓફ બરોડા (રાષ્ટ્રીયકૃત બેંક)
આરોગ્ય સુવિધાઓ
- PHC
- ખાનગી દવાખાનાઓ
આંગણવાડી
- કુલ 3
વનસ્પતિ અને ઔષધીય છોડ
લીમડો, આંબો, રાયણ, બાવળ,
અર્જુન, બિલી, નાગોળ, અરદુશી વગેરે.
પ્રાચીન અને ધાર્મિક સ્થળો
- હનુમાનજી મંદિર
- વેરાઈમાતા મંદિર
- અંબાજી માતા મંદિર
વાહન વ્યવહાર
મોટરસાયકલ, મોટરકાર, સાયકલ
પાણીનો સ્ત્રોત
- બોરવેલ
- પીવાના પાણીની 100% લાઈન વ્યવસ્થા

