સર્પંચશ્રી દ્વારા રજૂ થયેલો માર્ગદર્શક સંદેશ

“ગ્રામપંચાયત ગામના દરેક નાગરિકને સમાન સુવિધા અને ઉચ્ચ ગુણવત્તાવાળી સેવાઓ મળે તે દિશામાં સતત કાર્યરત છે. વર્તમાન કાર્યકાળ દરમ્યાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે અનેક વિકાસાત્મક કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આવનારા સમયમાં પણ અમે સ્તરિય આયોજન સાથે ગામને વધુ પ્રગતિશીલ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top