ફોર્મ

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનો જવાબ
  • સોગંદનામું
  • સ્થળસ્થિતિ અંગેનું પંચનામુ
  • સંયુકત ધારણ કરતાં મિલ્કતના સંબંધમાં સંમતિપત્ર
  • જમીન હોય તો ગા.ન.નં. ૭/૧ર ની અને ગા.ન.નં.–૬ની પ્રમાણિત નકલો
  • મકાન હોય તો આકારણી પત્રકની/સીટી સર્વેના પ્રોપર્ટીકાર્ડની પ્રમાણિત નકલ

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનો જવાબ
  • સોગંદનામું
  • સ્થળસ્થિતિ અંગેનું પંચનામુ
  • સંયુકત ધારણ કરતાં મિલ્કતના સંબંધમાં સંમતિપત્ર
  • જમીન હોય તો ગા.ન.નં. ૭/૧ર ની અને ગા.ન.નં.–૬ની પ્રમાણિત નકલો
  • મકાન હોય તો આકારણી પત્રકની/સીટી સર્વેના પ્રોપર્ટીકાર્ડની પ્રમાણિત નકલ
    • અરજદારના પિતા અને પિતા ન હોય તો માતાનું નોન ક્રિમિલેયર અંગેનું સોગંદનામું
    • રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ, લાઈટબીલ, મ્યુનિસિપલ ટેક્ષ બીલ, ચુંટણી ઓળખ કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા રહેણાંક સાબિત કરતા અન્ય આધારભૂત પુરાવા જેમાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય તે ગમે તે એક
    • શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર (સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ L.C.)
    • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગની જાતિ અંગેના આધાર પુરાવાઓ
    • અરજદારના પિતા/કાકા/ફોઈ,નું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
    • અરજદારના પિતા/માતાના છેલ્લા ત્રણ વર્ષના આવકના પુરાવા
    • ખેતીની જમીન ધારણ કરનારે ૭/૧૨ના ઉતારાની નકલ રજૂ કરવી

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • રેશનકાર્ડ
  • રહેઠાણ અંગેનો પુરાવો, મિલ્કત/મકાનમાં ખરીદીનો દસ્તાવેજ
  • ટેલીફોન બીલ/ મોબાઈલ ફોનનું બીલ (છેલ્લા મહીનાનું)
  • ભાડા પહોંચ
  • શાળા છોડયા અંગેનો દાખલો
  • જાતિ અંગેનો દાખલો

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • સોગંદનામું (અસલ)
  • રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો વગેરે ઓળખપત્ર પૈકી ગમે તે એક)
  • રેશનકાર્ડ / ચુંટણી કાર્ડ / આધાર કાર્ડ
  • અરજદારનું સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ
  • અરજદારના પિતાનું સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ
  • સક્ષમ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, પિતા, કાકા, ફોઈ પૈકી કોઈ એકનો જાતી પુરવાર થાય તેવો દસ્તાવેજ માગી શકશે.

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • સોગંદનામું (અસલ)
  • રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો વગેરે ઓળખપત્ર પૈકી ગમે તે એક) જેમાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય.
  • અરજદારનું સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ
  • સક્ષમ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, પિતા, કાકા, ફોઈ પૈકી કોઈ એકનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • અન્ય રાજ્યમાંથી સ્થળાંતરીત થયેલા કિસ્સામાં તા. ૧/૪/૧૯૭૮ પેહલાના ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ હોવા અંગેના સરકારી રેકર્ડ આધારિત પુરાવા રજુ કરવાના રેહશે.
  • અરજદારના કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવકના પુરાવા
  • તમામ નોકરીયાતોના કિસ્સામાં તેમના કચેરીના વડાનું આવક અંગેનું તથા હોદ્દો તેમજ વર્ગ દર્શાવતું પ્રમાણપત્ર/li>
  • ધંધા/વ્યવસાયના કિસ્સામાં ગણતરીમાં લેવાયે આગળના વર્ષના ઇન્કમટેક્ષ રીટર્નની નકલ
  • અરજદાર સ્વયં ખેતીની જમીન ધારણ કરતા હોય તો ૭/૧૨ ના ઉતારાની નકલ અને કુટુંબના અન્ય સભ્યો ખેતીની જમીન ધારણ કરતા હોય તો તે રજુ કરવી તથા ખેતીની આવક દર્શાવતા આધાર રજુ કરવા.
  • આવક અંગેના અન્ય સ્ત્રોતોની વિગતો હોય તો રજુ કરવી.
  • ઉપયુક્ત સિવાય અન્યસ્ત્રોતોમાંથી થતી આવક હોય તો તે અંગેના આધારો અલગથી રજુ કરવા.
  • સક્ષમ અધિકારીઓ/અપીલ અધિકારીયો જરૂરી જણાય તેવા વધારાના કે અન્ય આધારો પણ માંગી શકશે.

નોંધ: વિદ્યાર્થી/ઉમેદવારને જે બાબત લાગુ પડતી હોય તેના પુરાવા રજુ કરવાના રેહશે.

પુરાવાઓની પ્રમાણિત નકલ

૧. જોગવાઈ: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના તા.૨૬/૦૭/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક:આઈટીપી/ ૧૦૨૦૧૯/૧૮૮૧૦૨, આઈટી

૨. અરજી કોને કરવી : તલાટી કમ મંત્રીશ્રીને, પરિશિષ્ટ-૩ મુજબ

3. નિકાલ માટેના સત્તાધિકારીઓ : જોગવાઈ (૧) મુજબ તલાટી કમ મંત્રીશ્રી

૪. નિકાલની મર્યાદા: તલાટી કમ મંત્રીશ્રી- ૧ દિવસ

અરજદારશ્રીઓ અરજીમાં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી રીતે ભરવાની રહેશે. તેમજ અરજી સાથે માંગ્યા મુજબના તમામ પુરાવાઓની પ્રમાણિત નકલ બીડવાની રહેશે. આ ઉપરાંત અરજી સાથે આપેલ ચેકલીસ્ટમાં તમામ મુદ્દાઓના જવાબ અવશ્ય આપવાના રહેશે. જો એક પણ વિગત અધુરી હશે કે પુરાવા રજુ કરેલ નહીં હોય તો અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહીં.

અરજી ફોર્મ સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલો સામેલ કરવાની રહેશે.

૧. કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક (પરિશિષ્ટ ૪)

૨. જમીની વિગત દર્શાવતું પત્રક (પરિશિષ્ટ ૬)

3. દૂધ ઉત્પાદન આવક દર્શાવતું પત્રક (પરિશિષ્ટ ૫)

૪. અરજદારનો જવાબ (પરિશિષ્ટ ૭)

૫. પંચનામું (પરિશિષ્ટ ૮)

૬. રહેઠાણનો પુરાવો (ચાલુ વર્ષની ધરવેરા પાવતી, આધાર કાર્ડ, રેશનકાર્ડ તમામની નકલ)

७. જમીન ધારણ કરતાં હોય તો ૮-અ નો ઉતારો ૧.૦૦ (એક) લાખથી વધુ આવકના પ્રમાણપત્ર માટે ૮-અ. ૭/૧૨ ના ઉતારા તથા છેલ્લા નાણાકીય વર્ષના ખેતીની આવકના બિલો

८. છેલ્લા માસનું લાઈટબીલ

૯. નોકરી કરતાં હોય તો આવકનો પુરાવો (નોકરી રાખનાર ખાતા/કંપની/પેઢીનો દાખલો. પગાર સ્લીપ/ઈન્કમટેક્ષ રીટ્રન વિ.)

૧૦. પેન્શનની આવક હોય તો સબટ્રેઝરી /ટ્રેઝરીનો દાખલો

૧૧. ધંધો/વ્યવસાયના આવકના છેલ્લા વર્ષના સરવૈયાની નકલ તથા ઈન્કમટેક્ષની નકલ

૧૨. ૧.૦૦ (એક)લાખથી વધુ આવકના પ્રમાણપત્ર માટે સોગંધનામું ફરજિયાત રજુ કરવાનું રહેશે.

અગત્યની નોંધ :

૧. અરજદારને ફોટા સાથે પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે રૂબરૂમાં જ આવવાનું રહેશે.

२. અસલ રેશન કાર્ડ સાથે લાવવાનું રહેશે.

3. અરજદાર દ્વારા જે ગામ/વિસ્તારનાં રહેઠાણનાં પુરાવા રજુ કરવામાં આવે તે ગામ/ વિસ્તારને સબંધિત તલાટી-કમ-મંત્રીશ્રી દ્વારા આવકનું પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી કરવાની રહેશે.

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
  • પંચનામું
  • સોગંદનામું
  • રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત /મ્યુનિ. ટેક્ષ બીલ /લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી એક)
  • રેશનકાર્ડ
  • જન્મ અંગેનો પુરાવો (સ્કુલ લીવીંગ સર્ટી અને જન્મ પ્રમાણપત્ર)
  • છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા(અભ્યાસ /નોકરી /મતદાર યાદી /પાન કાર્ડ/વિ.)
  • ગુજરાત રાજયમાં ધારણ કરેલ સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર.
  • ધોરણ : ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા.
  • તમારા પિતા/વાલી કયાં અને કયારથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો
  • સારી ચાલચલગત અંગેનો દાખલો.
  • કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો. (અસલમાં રજુ કરવો)
  • ઉપરોકત રજુ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • વારસદારોનો હક્ક જતો કરવા સંબંધે રૂબરૂ જવાબ
  • વારસદારોનો હક્ક જતો કરવાની એફીડેવીટ
  • પંચનામુ (પરિશિષ્ટ–૪ /૪૭ મુજબ)
  • પેઢીનામુ (તલાટીશ્રી દ્બારા આપવામાં આવેલ)
  • સ્વ. પેન્શનરનો મરણનો દાખલો
  • પી.પી.ઓ યુકત નકલ
  • નિયુકિત ફોર્મની પ્રમાણિત નકલ
  • રેશનકાર્ડની નકલ
  • પેન્શન ચુકવણા કચેરીના પત્રની પ્રમાણિત નકલ

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારની અરજી
  • અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
  • પંચનામુ
  • રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ / લાઈટ બીલ / મ્ય્ુનિસિપલ ટેક્ષ બીલ, ગમે તે એક)
  • મરણનો દાખલો
  • ઉંમર અંગેનો દાખલો (સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ / સિવિલ સર્જનનો દાખલો. મ્યુનિસિપાલીટી અથવા તલાટીશ્રીનો)
  • આવક અંગેના પુરાવા
  • સોગંદનામુ (પરિશિષ્ટ ૪/૪૮ મુજબ)
  • રેશનકાર્ડની નકલ

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારની અરજી (પરિશિષ્ટ–૧/૮૬ મુજબ )
  • સોગંદનામુ (પરિશિષ્ટ ર/૮૬ મુજબ )
  • આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ )
  • વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ )
  • અરજદારના પતિનો મરણનો દાખલો
  • અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉંમર અંગેનો દાખલો.
  • અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
  • મૈયતના વારસદારોનું પેઢીનામું.
  • ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.
  • પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
  • ર૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા.
  • અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે .
  • જન્મ તારીખ ,નામનુ પુરાવો – જન્મનો દાખલો/ એલ.સી./પાનકાર્ડ/પાસ પોર્ટ/આધાર કાર્ડ ( લગ્ન પછીના કિસ્સામાં મેરેઝ સર્ટી અથવા જેમાં પતિનુ નામ સાથે ચાલતો તેવો ઉપરોક્ત પૈકીનો એક પુરાવો વધારાનો સાથે જોડવો )
  • રહેઠાણનો પુરાવો – હાલનું પોતાના અથવા પોતાના ફેમીલી મેમ્બરના નામનુ લાઇટબીલ/વેરાબીલ, (ભાડાનું મકાન હોય તો ભાડા કરાર ફરજિયાત),
  • ફોટો-, ( પાસપોર્ટ સાઈઝ ફોટો જોડવો ) ( સેલ્ફી ફોટો મુકવો નહી )
  • કુટુંબના સભ્ય અથવા પડોસીનો ચુંટણી કાર્ડનો નંબર ફેમીલી ડિટેલસ માં ફરજિયાત લખવો ,
  • અગાઉના ચુંટણી કાર્ડની ઝેરોક્ષ અથવા તેનુ નંબર જો અગાઉ બનાવેલ હોય તો ડેકલેરેશનમાં ફરજિયાત લખવુ.
  • બે જગ્યા ચૂંટણી કાર્ડમાં નામ ધરાવવો ગેરકાયદેસર છે . જેથી પહેલા જુની વિધાનસભા કચેરીમાંથી અથવા જુના રહેણાંક વિસ્તારના BLO (બુથ લેવલ ઓફિસર) પાસે થી નામ કમી કરાવીને જ નવી જગ્યાએ ફોર્મ ભરવુ. અથવા જુનો વોટીંગ કાર્ડ નમ્બર ફરજિયાત ઓનલાઈન ફોર્મમાં દર્શાવવુ.

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • રેશનકાર્ડ.
  • જન્મના કારણે ઉમેરો હોય તો જન્મનું પ્રમાણપત્ર
  • જન્મના કારણે ઉમેરો હોય અને ઉંમર પાંચ વર્ષ કે તેથી વધુ હોય તો અગાઉ નામ નથી નોંધાવ્યું તેવું સોગંદનામું.
  • લગ્નના કારણે ઉમેરો હોય તો પિયર પક્ષેથી કાર્ડમાં નામ કમી કર્યાનું મામલતદારશ્રીનું પ્રમાણપત્ર.
  • લગ્નના કારણે ઉમેરો હોય તો પિયર પક્ષના રેશનકાર્ડની નકલ તથા અગાઉ નામ નથી નોંધાવ્યું તેવું સોગંદનામું.
  • છુટાછેડાના કારણે ઉમેરો હોય તો છુટાછેડાનો કરાર તથા નામ કમીનો મામલતદારશ્રીનો દાખલો.

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
  • પંચનામું
  • પ્રતિજ્ઞાપત્ર
  • આવકનો દાખલો
  • ધાર્મિક/ ભાષાકીય લઘુમતી અંગેનો શાળાના લેટરપેડ ઉપર દાખલો
  • રહેઠાણનો પુરાવો (લાઈટબીલ, મ્યુનિ.ટેક્ષબીલ, ટેલીફોન બીલ વિગેરે પૈકી એક)
  • રેશનકાર્ડ
  • શાળા છોડયા અંગેનો દાખલો

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • રેશનકાર્ડ.
  • સોગંદનામું (નમુના નં. ૮૨.૧૪ મુજબનું)
  • સ્કુલ લિવીંગ / ચુંટણી કાર્ડ / જન્મનો દાખલો

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • ઉંમર અંગેનો દાખલો (દા.ત. સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, જન્મનું પ્રમાણપત્ર અથવા સિવિલ સર્જનનો દાખલો)
  • રહેઠાણના પુરાવા (રેશનકાર્ડ, મતદાર ફોટો ઓળખકાડ, ગ્રામ પંચાયત /મ્યુનિ. ટેક્ષ બીલ /લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી એક)
Scroll to Top